ઓનલાઇન આંગણવાડી અને તેડાઘર બહનોની ભરતીની જાહેરાત આવી ગઈ છે તમારા ગામ પ્રમાણે ખાલી જગ્યા હોય તેમાં ફોર્મ ભરી શકાશે લીંક ઓપન કરી જિલ્લા અને તાલુકા પ્રમાણે ફોર્મ ભરવું. વિગત ભરવામાં ઘ્યાન રાખવું જરૂરી છે
ઓનલઇન ફોર્મ ભરવાની લીંક
https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index
જંબુસરના ગામડાની નવી ભરતી માટેની જગ્યાની યાદી ગામ પ્રમાણે.
ભરતી અંગેની સૂચનાઓ :
![]() |