પૃષ્ઠો

ગુરુવાર, 5 ઑક્ટોબર, 2023

ખેલ મહાકુંભ2.0 ગુજરાત

ગુજરાત  ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ થશે . રસ ધરાવતી ટીમો એ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે . શાળા કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેતે શાળા કોલેજમાંથી રૉજીટ્રેશન કરવવું ફરજીયાત છે.અભ્યાસ ન કરતા ખેલાડીઓ જાતે અથવા નજીકની શાળા માંથી રજિસ્ટ્રેશન કરવાનુ રેહશે.   ઉંમર પ્રમાણેની રમતો અને નિયમો વિશે વધુ જાણકારી ઓફિસિઅલ વેબસાઈટ પર છે. 

          રમતો - 35 થી વધુ     

          વય- 9 થી 45થી વધુ    


લિંક = https://khelmahakumbh.gujarat.gov.in/


3 ટિપ્પણીઓ: